મુહતરમ બિરાદરાને ઇસ્લામ, અલ્હમ્દુલિલ્લાહ આપની નેક દુઆઓ સાથ સહકાર કિંમતી તઆવુન તેમજ અલ્લાહના ફઝલો કરમથી "જામીઆ ફૈઝે રહમાની બચ્ચોં કા ઘર ઝાલોદ" સતત પ્રગતિ કરી રહ્યું છે. હાલ મદ્રસામા લગભગ 250 તલબા દીની તા'લીમ હાસિલ કરી રહ્યા છે. માહે રમઝાનની ખુસૂસી દુઆઓ અને કિંમતી તઆવુનના જરીયે ''બચ્ચોકા ઘર'' ઝાલોદની લિલ્લાહ ઝકાત/સદકા વગેરેની ઇમદાદ કરવા માટે દરેકને નાની મોટી કોઈપણ રકમ આપણાં મદ્રસામાં જમા કરવા ગુજારીશ.
Scan with GPay, PhonePe, Paytm